ચાલતી પટ્ટી

"જીવનમંત્ર - મૂલ્યશિક્ષણ માટેનું એક વિચાર અભિયાન છે,જેને જન જન સુધી પહોચાડી મૂલ્યનિષ્ઠ સમાજ ઘડતરમાં સહયોગી બનો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.વોટ્સઅપ પર જીવનમંત્ર મેળવવા આપનું નામ 9429297737 પર લખી મોકલો - "

જીવનમંત્ર પ્રેરક વિડીયો

જીવનમંત્રના નીચે આપેલ લીસ્ટમાંથી જે વિડીયો જોવા માગતા હોય એના પર ક્લિક કરવાથી આપ એ ભાગ જોઈ શકશો.વધુ વિડીયો અહી મુકાતા રહેશે. જોતા રહેશો ....આભાર ...

24. સાચું સુખ કુદરતની ગોદમાં જ સમાયેલું છે.

23. જીવનની સાચી સાર્થકતા બીજાની સેવા કરવામાં જ છે.

22.કોઈપણ દોષનું પ્રાયશ્ચિત જ સાચી નૈતિકતા છે.

21.જેવું અન્ન તેવો ઓડકાર20. આ સમય પણ વીતી જશે.

19. આદર્શ વ્યક્તિને કોઈ લોભ કે લાલચ ડગાવી શકતા નથી.

18. આજે અત્યારે જીવિત છો એ જ બહુ મોટું સૌભાગ્ય છે.

17.જીવન મંત્ર 17 સેવા જ શ્રેષ્ઠ કાર્ય છે..!

16.તમે પણ શૂન્યમાંથી સર્જન કરી શકો છો.

15. જીવનનું સાચું મૂલ્ય સતત જાગતા રહેવામાં જ છે.

14. નિર્ણય કરવામાં ક્યારેય ઉતાવળ ન કરવી..

13. હું કોઈ પણ કામ શ્રેષ્ઠ જ કરું છું..

12. પરિશ્રમ અને પ્રમાણિકતાથી જ જીવનને ઘડી શકાય છે.

11. ભગવાન જયારે કસોટી કરે ત્યારે કદી તૂટશો નહિ.

10. વ્યક્તિની સફળતાનો આધાર તેના દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે.

09. દ્રઢતા, સાહસ અને આત્મબળ જ આપણી સાચી મૂડી છે.

08. ભૂલ સુધારવાની ભાવનાથી જ સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.

07. પ્રેમરૂપી દિવેલથી જ સંબંધોનો દીવો પ્રજવલિત રાખી શકાય છે .

06. સાચી સમૃદ્ધિ ભીતરના આનંદ અને સંતોષમાં જ છુપાયેલી છે .

05કશુ જ સાથે આવવાનું નથી.. તો પછી બીજાને દુખી શા માટે કરવા ?

04. બાળકને આપીએ પ્રેમ અને આનંદભર્યું બાળપણ 

03. સતત વહેતા રહીએ..વિકસતા રહીએ ..

02. છેલ્લા શ્વાસ સુધી નિયમિતતા રાખવી00. Fancy dress show Dettol hand wash

01. JIVAN MANTRA- 1 MOTIVATION