ચાલતી પટ્ટી

"જીવનમંત્ર - મૂલ્યશિક્ષણ માટેનું એક વિચાર અભિયાન છે,જેને જન જન સુધી પહોચાડી મૂલ્યનિષ્ઠ સમાજ ઘડતરમાં સહયોગી બનો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.વોટ્સઅપ પર જીવનમંત્ર મેળવવા આપનું નામ 9429297737 પર લખી મોકલો - "

21 February 2019

ખાતાકીય પરીક્ષા ફેબ્રુઆરી ૨૦૧૯ પરિણામ 

મિત્રો,
સહુને શુભેચ્છાઓ સાથે અભિનંદન
આપનું પરિણામ જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરી પેપરનું નામ પસંદ કરો અને સીટ નંબર લખો.
http://response.sebgujarat.in

 ખુબ ખુબ શુભેચ્છાઓ..

10 January 2019

સમાજશાસ્ત્ર મટીરીયલ્સ - ૨૦૧૯ 

મિત્રો,

ધોરણ ૧૧ અને ૧૨ સમાજશાસ્ત્ર વિષય માટેનું મુદ્દાસર અને ૧૦૦% પરીક્ષામાં પુછાય તેવું પદ્ધતિસર બ્લ્યુપ્રિન્ટ પ્રમાણેનું સાહિત્ય શ્રી સંજય વેકરીયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે આગામી માર્ચ ૨૦૧૯ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓણે ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ સાથે જ્ઞાનપરબ દ્વારા તૈયાર કરાયેલ સાહિત્ય અને અર્થશાસ્ત્રનું સાહિત્ય પણ મુકવામાં આવ્યું છે. જે સમાજશાસ્ત્ર મટીરીયલ્સ નામના પેજ પર ક્લિક કરવાથી મેળવી શકશો..

સહુનું શુભ થાઓ..

- ડૉ.કૃણાલ પંચાલ 

06 January 2019

હિસાબી પ્રથા ૩૪૨ MCQ

મિત્રો,
હિસાબી પ્રથા પેપર ૨ માં ખુબ જ ઉપયોગી થઇ શકે તેવા અગાઉ પુછાયેલા અને અન્ય કુલ ૩૪૨ MCQ પ્રશ્નોનું મટીરીયલ્સ મુકવામાં આવ્યું છે. આ સિવાય કેટલીક ફાઈલ ખૂલવામાં મુશ્કેલી હતી તે સોલ્વ થઇ ગયું છે. જે જોઈ લેશો.

આપનો,

ડૉ.કૃણાલ પંચાલ 

01 January 2019

ખાતાકીય પરીક્ષા

મિત્રો,આગામી ખાતાકીય પરીક્ષા તા : ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ યોજાશે. જે માટે અભ્યાસક્રમ મુજબ દરેક મુદ્દાનું સાહિત્ય અને તેના અગાઉની પરીક્ષાના પેપર મારા બ્લોગ પરથી મેળવી શકશો..વધુ પ્રશ્નો અને સાહિત્ય માટે બ્લોગ જોતા રહેશો..શુભેચ્છા સહ..- ડૉ.કૃણાલ પંચાલ